મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો! ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, એ ધીમુ પડી ગયુ છે પરંતુ હાલમાં ગુજરાત પર ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને … Continue reading મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો! ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ