Gujarat માં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત અનુભવાતી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. જેમાં હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની (Monsoon 2024) આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર 19થી 21 જૂન દરમિયાન સુરત, વડોદરા, ભરૂચ સહિતના … Continue reading Gujarat માં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી