રાજ્યમાં એકસાથે 15 વોટરપાર્ક પણ SGSTના દરોડા; કરોડોની કરચોરી પકડાઈ
ગાંધીનગર : હાલ રાજ્યમાં SGST વિભાગ દ્વારા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્ય જીએસટી વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં જુદા જુદા 15 વોટરપારકો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરોડામાં કરોડો રૂપિયાના વેરાની ચોરી પકડવામાં આવી છે. હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજ્યના 7 જિલ્લાના 15 જેટલા અલગ અલગ વૉટરપાર્ક પર રાજ્ય જીએસટી … Continue reading રાજ્યમાં એકસાથે 15 વોટરપાર્ક પણ SGSTના દરોડા; કરોડોની કરચોરી પકડાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed