ન રસ્તા, ન શાળા, ન શિક્ષક, ન ડોક્ટરઃ ગુજરાતના ગામડાંઓની વાસ્તિક્તા જોઈ અધિકારીઓ મુંઝાયા,

અમદાવાદઃ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ભારત દેશ તેના ગામડાંઓમાં વસે છે. દરેક સરકારે ગ્રામ્ય વિકાસના નામે કરોડો ખર્ચ્યા છે અને સુંદર ગામડાથી માંડી સ્માર્ટ વિલેજ સુધીની યોજનાઓ જાહેર કરી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે અને આ કારણે જ શહેરીકરણ આડેધડ થઈ રહ્યું છે.ગુજરાત સરકારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડાઓમાં જઈ સુવિધાઓ કેવી … Continue reading ન રસ્તા, ન શાળા, ન શિક્ષક, ન ડોક્ટરઃ ગુજરાતના ગામડાંઓની વાસ્તિક્તા જોઈ અધિકારીઓ મુંઝાયા,