Gujarat માં ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી, ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડતાં ખુલ્લા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ બજારમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. જેના લીધે શહેરોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેમાં બજારમાં લીલી મેથી અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે. જ્યારે બટાટા, ટામેટા અને મરચાના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શાકભાજીની આવક બંધ … Continue reading Gujarat માં ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી, ભાવ આસમાને પહોંચ્યા