Valsad અને નવસારીમાં ભારે વરસાદથી હાલાકી, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી

ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. ત્યારે દક્ષિણની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે નવસારી અને વલસાડના(Valsad) નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની … Continue reading Valsad અને નવસારીમાં ભારે વરસાદથી હાલાકી, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી