Gujarat : ત્રણ મહિના સુધી અપાશે 11 ઘાતક બીમારીઓથી રક્ષણ આપનાર TD અને DPTની રસી

ગાંધીનગર: રાજ્યમાં જૂન મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આગામી ત્રણ મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. ગઇકાલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગામી ઓગષ્ટ મહિના સુધીમાં 23 લાખ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે રસીકરણ કરવાના રાજ્યવ્યાપી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરી દીધો છે. ગઇકાલે ગાંધીનગર ખાતેથી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યવ્યાપી રસીકરણ … Continue reading Gujarat : ત્રણ મહિના સુધી અપાશે 11 ઘાતક બીમારીઓથી રક્ષણ આપનાર TD અને DPTની રસી