GCASની સમસ્યાઓ બાદ ગુજરાત યુનિ.મા આજથી ઓફલાઈન પ્રવેશ શરૂ

GCAS પોર્ટલને વિરોધમાં મળેલી રજૂઆતને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન પ્રક્રિયા યુનિવર્સિટીને સોંપવા નિર્ણય કર્યો હતો.જેને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં પ્રવેશ સમિતિની બેઠક મળી હતી .આ બેઠકમાં UG અને PGના અભ્યાસક્રમો અંગે ચર્ચા વિચારણા કરીને કેટલાક મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં 7 જુલાઈથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો … Continue reading GCASની સમસ્યાઓ બાદ ગુજરાત યુનિ.મા આજથી ઓફલાઈન પ્રવેશ શરૂ