Gujarat માં આજે છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આગામી ત્રણ દિવસ મોન્સૂન ટ્રફના કારણે હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે મોન્સૂન ટ્રફના કારણે વરસાદની અગાહી ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર … Continue reading Gujarat માં આજે છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી