Gujarat માં સુરત,નવસારી અને દીવમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી(Rain) માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સુરત દીવ, નવસારી સહિતના જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં સવા બે ઇંચ … Continue reading Gujarat માં સુરત,નવસારી અને દીવમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત