Surat માં નવરાત્રી દરમ્યાન સગીરા પર ગેંગરેપ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રીજાની શોધખોળ ચાલુ

સુરત : ગુજરાતના સુરત( Surat Gangrape)જિલ્લામાં સગીરા પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં નવરાત્રિના તહેવાર દરમિયાન મિત્રો સાથે ગયેલી 17 વર્ષની સગીરા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે બોરસરા ગામની સીમમાં આવેલા અવાવરુ સ્થળે મંગળવારે રાત્રે 11 વાગ્યે સગીરા … Continue reading Surat માં નવરાત્રી દરમ્યાન સગીરા પર ગેંગરેપ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રીજાની શોધખોળ ચાલુ