Gujaratના સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં Dwarka માં સૌથી વધુ 15 ઇંચ વરસાદ

અમદાવાદ : ગુજરાતના (Gujarat)છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેધતાંડવ જોવા મળ્યું હતું. જેમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં(Dwarka)સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 48 કલાકમાં કુલ 25 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. આ ઉપરાંત જૂનાગઢના કેશોદમાં … Continue reading Gujaratના સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં Dwarka માં સૌથી વધુ 15 ઇંચ વરસાદ