ચિંતાની વાતઃ ગુજરાતમાં 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ

અમદાવાદઃ એકબાજુ ગુજરાતના એક વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જ્યારે બીજી બાજુ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓ કોરાકટ રહ્યા છે અથવા તો થોડાં જ ભીંજાયા છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મુકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે … Continue reading ચિંતાની વાતઃ ગુજરાતમાં 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ