Gujarat માં આજે અતિભારે વરસાદની આગાહી, વડોદરા, સુરત સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ…

અમદાવાદઃ ગુજરાતમા(Gujarat)છેલ્લા ચાર દિવસથી ચોમાસુ ફરીથી જામ્યુ છે. આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જ્યારે આજે 26મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત … Continue reading Gujarat માં આજે અતિભારે વરસાદની આગાહી, વડોદરા, સુરત સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ…