Gujaratમાં આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતના(Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સરર્ક્યુલેશનની અસર સક્રિય થવાની હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે સોમવારે ઉત્તર ગુજરાતના ચાર જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. આજે ઉત્તર … Continue reading Gujaratમાં આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી