Gujarat માં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર,24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમા (Gujarat)વરસાદની આગાહી વચ્ચે સોમવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. સોમવારે રાજ્યના 94 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પારડી તાલુકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સિઝનનો 126 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા ગુજરાતમા આજે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં … Continue reading Gujarat માં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર,24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ