ગુજરાતમાં એક અઠવાડિયા વરસાદનું એલર્ટ; આજે દાહોદ, નર્મદા સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના…

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનાં લાંબા વિરામ બાદ બુધવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. જેના કારણે લોકોને બફારામાંથી આંશિક છૂટકારો મળ્યો છે. ખંભાતના અખાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયા માટે તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. જેમાં … Continue reading ગુજરાતમાં એક અઠવાડિયા વરસાદનું એલર્ટ; આજે દાહોદ, નર્મદા સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના…