Gujarat માં આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની વિદાય વચ્ચે ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. રાજ્યમાં … Continue reading Gujarat માં આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ