ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ સિઝનનો સરેરાશ આટલો વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાનો હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને 9મી જુલાઈના રોજ બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 23.12 ટકા વરસાદ નોંધાયો … Continue reading ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ સિઝનનો સરેરાશ આટલો વરસાદ નોંધાયો