Gujarat માં સવારના બે કલાકમાં 42 તાલુકામાં વરસાદ, અમરેલીના બાબરામાં 1.6 ઇંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે વરસાદ ફરી શરૂ થયો છે. રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યમાં આજે સવારના બે કલાક સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ … Continue reading Gujarat માં સવારના બે કલાકમાં 42 તાલુકામાં વરસાદ, અમરેલીના બાબરામાં 1.6 ઇંચ વરસાદ