Weather: ગુજરાત પર હજી પણ વરસાદનો ખતરો, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે Red Alert

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગુજરાત જળબંબાકાર થયું છે. જેમાં વડોદરા અને જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે ગુજરાત ઉપર હજી પણ વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી ભારે છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો … Continue reading Weather: ગુજરાત પર હજી પણ વરસાદનો ખતરો, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે Red Alert