Gujarat માં આગામી અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વિધિવત રીતે ચોમાસું(Monsoon 2024)બેઠું છે. જેમાં રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)પડ્યો છે. તેમજ આગામી અઠવાડિયા દરમ્યાન પણ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર- સોમનાથમાં પણ વરસાદની આગાહી … Continue reading Gujarat માં આગામી અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી