Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ, સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં વિજાપુર, તલોદ, માણસા, પ્રાંતિજ અને રાધનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.મહેસાણાના વિજાપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાગુજરાતમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ 207 તાલુકામાં હળવાથી લઇને … Continue reading Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ, સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો