Gujaratમાં આજે પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, લાઠીમાં વીજળી પડતા પાંચ લોકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઓક્ટોબર મહિનામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગતરોજ અમદાવાદમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી છે. આજે પણ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Continue reading Gujaratમાં આજે પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, લાઠીમાં વીજળી પડતા પાંચ લોકોના મોત