Gujarat માં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, જૂનાગઢમાં 13 ડેમ ઓવરફલો

અમદાવાદ : ગુજરાતમા (Gujarat)ચોમાસાના વિદાય સમયે ફરી એક વાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ આજે પણ રાજ્યના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદ પડી … Continue reading Gujarat માં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, જૂનાગઢમાં 13 ડેમ ઓવરફલો