Gujarat માં સાર્વત્રિક મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં શુક્રવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ પણ વાંચો : ગુજરાતમાં આકાશી … Continue reading Gujarat માં સાર્વત્રિક મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ…