ચોમાસાએ વિદાય નથી લીધી! ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ, જાણો શું કહ્યું હવામાન વિભાગે

અમદાવાદઃ હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી દિવસોમાં કચ્છમાં વાતાવરણ શુષ્ક રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાની શકયતા છે. બીજીતરફ હવામાન નિષ્ણાતોએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બની શકે છે અને તે … Continue reading ચોમાસાએ વિદાય નથી લીધી! ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ, જાણો શું કહ્યું હવામાન વિભાગે