ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જામનગરમાં વિજળી પડતા બે લોકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમા રાજ્યમા ભારે વરસાદની અગાહી કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગ, અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાક બાદ … Continue reading ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જામનગરમાં વિજળી પડતા બે લોકોના મોત