Heavy Rain Alert in Gujarat: ગુજરાત માટે બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 11 જિલ્લાઓમાં એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ધીમુ(Rain in Gujarat)પડ્યુ છે. ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે લગભગ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયુ છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ … Continue reading Heavy Rain Alert in Gujarat: ગુજરાત માટે બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 11 જિલ્લાઓમાં એલર્ટ