Gujarat ના પોરબંદરમાં વહેલી સવારથી ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રવિવારે સવારે ધીમી શરૂઆત કર્યા બાદ મેઘરાજાએ બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. 13 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસયો હતો. આ સાથે જ વલસાડના ઉમરગાંવમાં આઠ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. પોરબંદરવાસીઓની હાલત ફરી … Continue reading Gujarat ના પોરબંદરમાં વહેલી સવારથી ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ