Gujarat માં 28,000 બેંક ખાતા પોલીસે ર્ક્યા અનફ્રીઝ, હજારો લોકોને રાહત મળી
અમદાવાદ: ગુજરાત(Gujarat)પોલીસે મધ્યમ વર્ગના ખાતાધારકોને મોટી રાહત આપતા 28000 બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે. આ ખાતાઓ અગાઉ સાયબર ક્રાઈમના કેસોમાં સંડોવણીને કારણે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં DGP વિકાસ સહાય અને CID ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બે દિવસની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે ખાતાઓ જપ્ત કરવામાં આવ્યા હતા ડીજીપી સહાયે … Continue reading Gujarat માં 28,000 બેંક ખાતા પોલીસે ર્ક્યા અનફ્રીઝ, હજારો લોકોને રાહત મળી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed