ગુજરાતમાં સાત મહિનામાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો નોંધાયો
ગાંધીનગરઃ ગુજરાત સરકારે પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે. કનેક્શનમાં સાત … Continue reading ગુજરાતમાં સાત મહિનામાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો નોંધાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed