Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે

અમદાવાદઃ આસો નવરાત્રિ(Navratri) શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 3જી ઓકટોબરથી નવરાત્રિ પ્રારંભ થશે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમ્યાન નિજ મંદિરના દ્વાર દર્શનર્થીઓ માટે મંદિરના દ્વારના ખોલવાના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે … Continue reading Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે