સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિઃ ખેડૂતોએ કરી માગણી

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, જોકે તેમ છતાં છુટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે. અહીં જુલાઈ મહિનામાં પહેલા રાઉન્ડમાં પણ ભારે વરસાદ વરસી ગયો હતો. હવે અહીંના ખેડૂતો લીલી દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં વરસેલા વરસાદ બાદ તેમના ખેતરો … Continue reading સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિઃ ખેડૂતોએ કરી માગણી