Gujarat માં ફરી વરસાદનું જોર વધશે, એક સાથે બે સિસ્ટમ સક્રિય…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આગામી પાંચ દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે સાઇક્લોનિક સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 55થી વધુ તાલુકાઓમાં … Continue reading Gujarat માં ફરી વરસાદનું જોર વધશે, એક સાથે બે સિસ્ટમ સક્રિય…