મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે, એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન(Monsoon in Gujarat)ને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અસહ્ય બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે અને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ … Continue reading મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે, એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી