મોંઘી ફીએ વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સપના તોડ્યાઃ ફાર્મસીમાં રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન

અમદાવાદઃ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોર્સ કરવા અઘરાં અને મોંઘા છે. ઘણા હોનહાર વિદ્યાર્થીઓના માતા-પિતા લાખોની ફી ન ચૂકવી શકતા હોવાથી તેમના સંતાનોનું ડોક્ટર બનવાનું સપનું રોળાઈ જાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1995થી એક પણ નવી સરકારી મેડિકલ કૉલેજ નથી બની. ગુજરાત સરકારના સહયોગથી ચાલતી મેડિકલ કૉલેજોમાં પણ અધધધ ફી હોવાથી … Continue reading મોંઘી ફીએ વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સપના તોડ્યાઃ ફાર્મસીમાં રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન