Gujarat માં રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત, મહેસાણાથી હરિભાઇ પટેલ અને વલસાડથી ધવલ પટેલ પણ વિજયી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) લોકસભા ચૂંટણીના પરિણામો(Loksabha Election Result) આવવાના શરૂ થયા છે. જેમાં રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જીત સાથે ભાજપના અનેક નેતાઓ પણ જીત મેળવી છે. જેમાં સૌ પ્રથમ રાજકોટના ભાજપના(BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની (Parasottam Rupala) જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને શુભેચ્છા પાઠવી હતી. મહેસાણા લોકસભા બેઠક … Continue reading Gujarat માં રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત, મહેસાણાથી હરિભાઇ પટેલ અને વલસાડથી ધવલ પટેલ પણ વિજયી