સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં સવારે 11 સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન?

અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 4 કલાકમાં સરેરાશ 16 ટકા જેટલું વોટિંગ થયું છે. હાલોલ શહેર ભાજપ ઉપ પ્રમુખની કાર પાસેથી દારૂ મળતાં ચકચાર મચી ગઈ હતી.
Also read : Gujarat ના છોટાઉદેપુરમાં અનોખો ચૂંટણી જંગ, એક જ પરિવારના ચાર સભ્યો મેદાનમાં…
છોટાઉદેપુર 8.52 %
જૂનાગઢ 13.08 %
ગાંધીનગર 28.90 %
વડોદરા 20.03 %
સાબરકાંઠા 18.81 %
આણંદ 26.90 %
જામનગર 21.71 %
બોટાદ 23.31 %
મોરબી 22.89 %
સુરેન્દ્રનગર 7.45 %
પાટણ 10.91 %
મહેસાણા 22.30 %
દાહોદ 16.15 %
નવસારી 18.62 %
ભાવનગર 16.20 %
ખેડા 12.15 %
પોરબંદર 19.57 %
રાજકોટ 13.36 %
તાપી 18.89 %
કચ્છ 9.01 %
વલસાડ 16.38 %
પંચમહાલ 18.94 %
ગીર સોમનાથ 16.67 %
મહિસાગર 16.36 %
દ્વારકા 15.75 %
અમરેલી 17.32 %
અમદાવાદ 15.83 %
સાણંદ નગર પાલિકાની ચૂંટણીમાં જાન નીકળતા પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. બુથ નંબર 5માં વરરાજા મયુર મકવાણાએ મતદાન કર્યુ હતું અને લોકોને મતદાનની અપીલ કરી હતી.