કચ્છમાં ભેદી બીમારીનો મરણાંક 15 સુધી પહોંચ્યો: ભુજમાં વધુ એક મહિલાનું ભેદી મોત…

ભુજ: પશ્ચિમ કચ્છના સીમાવર્તી લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલી ભેદી તાવની બીમારીનો તાગ મેળવવાના પ્રયાસ ચાલુ રહ્યા છે તેવામાં આજે વધુ એક યુવાન મહિલાનો આ બીમારીએ ભોગ લેવાની સાથે મરણાંક ૧૫ પર પહોંચ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ દિવસથી સારવાર હેઠળ રાખવામાં આવેલી ભારાવાંઢની નીઓસાઈબેન અબુબકર જત … Continue reading કચ્છમાં ભેદી બીમારીનો મરણાંક 15 સુધી પહોંચ્યો: ભુજમાં વધુ એક મહિલાનું ભેદી મોત…