અમદાવાદઃ કલકત્તાની આર.જી. કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર દુષ્કર્મ-હત્યાની ઘટના(Kolkata rape and murder case)નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડશે. આજે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો … Continue reading કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાઈ, અમદાવાદ-સુરતમાં ડોક્ટરોની રેલી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed