Kandla ની એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસથી ગૂંગળાઈ જતા પાંચ કામદારોના મોત…

કંડલા : ગુજરાતના કચ્છમાં કંડલા (Kandla)બંદર નજીક આવેલી એક એગ્રોટેક કંપનીમાં મંગળવારે રાત્રે સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ કામદારોના મોત થયા છે. આ મૃતકોમાં સુપરવાઈઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. જેમાં પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે બાર વાગેની આસપાસ ઘટી હતી. સુપરવાઈઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરે પણ અંદર કૂદયો આ … Continue reading Kandla ની એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસથી ગૂંગળાઈ જતા પાંચ કામદારોના મોત…