Rajkotમાં લોકમેળોને લઇને વિવાદ વકર્યો, રાઇડ્સ શરૂ થવાને લઇને અસમંજસ

રાજકોટ : સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સમૂહ લોકમેળો તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં (Rajkot) સરકારી ગાઇડ લાઇન પ્રમાણે મોટી રાઇડ વાળાને નિયમ પત્રક આવ્યા પછી જ લોટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી મોટી રાઇડ વાળાઓએ કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો રજૂ કર્યા ન હતા. જેના પગલે કલેક્ટર પ્રભાવ જોશીએ નિયમો મુજબ રાઇડ્સને … Continue reading Rajkotમાં લોકમેળોને લઇને વિવાદ વકર્યો, રાઇડ્સ શરૂ થવાને લઇને અસમંજસ