Jamanagarના જામજોધપુરમાં દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત

જામજોધપુર : જામનગર(Jamanagar) જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં ડુબી જવાની બે ઘટના બની છે. ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને હવાલે કર્યા હતા. વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી … Continue reading Jamanagarના જામજોધપુરમાં દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત