ગુજરાત સરકાર ખેડૂતો માટે I-Khedut પોર્ટલ લોન્ચ કરશે, આ જિલ્લાઓમાં મળશે સેવા
ગાંધીનગરઃ ખેડૂતો ગુજરાત સરકારની યોજનાઓ માટે સરળતાથી અરજી કરીને તેનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ત્યારે વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સાત દિવસમાં જિલ્લાવાર આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું:સરકારી પ્રેસ નોટમાં … Continue reading ગુજરાત સરકાર ખેડૂતો માટે I-Khedut પોર્ટલ લોન્ચ કરશે, આ જિલ્લાઓમાં મળશે સેવા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed