દુષ્કર્મ કેસમાં સજા સ્થગિત કરવા આસારામની અરજી પર ગુજરાત હાઇકોર્ટની મનાઈ

ગાંધીનગર: 2013 ના બળાત્કારના મામલામાં જેલની સજા ભોગવી આસારામ દ્વારા સજાને સ્થગિત કરવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. આસારામ દ્વારા અરજીમાં તેને મળેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. જો કે અરજી પર સુનાવણી દરમિયાન સજાને સ્થગિત કરવાની માંગને ફગાવતા અદાલતે કહ્યું હતું કે આ આસારામને સજાથી રાહત આપવી જોઈએ તેવું કોઇ વિશેષ … Continue reading દુષ્કર્મ કેસમાં સજા સ્થગિત કરવા આસારામની અરજી પર ગુજરાત હાઇકોર્ટની મનાઈ