‘લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, સહમતીથી સંબંધ બળાત્કાર ન હોઈ શકે’ Gujarat High Court આવું કેમ કહ્યું?

અમદાવાદ: મેરીટલ રેપને ગેરકાયદે બનાવવા અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ રહી છે. એવામાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે એક મુસ્લિમ વ્યક્તિ સામેના બળાત્કારના આરોપોને ફગાવી દીધા છે. આરોપીની બીજી પત્ની અન્ય ધર્મની છે. તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા બદલ મહિલાએ મુસ્લિમ પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી … Continue reading ‘લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, સહમતીથી સંબંધ બળાત્કાર ન હોઈ શકે’ Gujarat High Court આવું કેમ કહ્યું?