કચ્છના રણોત્સવ આડે દોઢ મહિનો બાકી ને કોર્ટે આપ્યો આ આદેશ, હવે શું થશે?
અમદાવાદઃ ગુજરાત ટુરિઝમનો ઘણો જ લોકપ્રિય પ્રોજેક્ટ કચ્છ રણોત્સવ આ વર્ષે અટવાયો છે.રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી હોય છે. પરંતુ આ વખતે સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે રણ ઉત્સવનું ટેન્ડર (Tender) પ્રાવેગ નામની કંપનીને આપ્યું હતું, જે હાઈ કોર્ટે રદ કર્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ કર્યો હતો. કચ્છ રણોત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો … Continue reading કચ્છના રણોત્સવ આડે દોઢ મહિનો બાકી ને કોર્ટે આપ્યો આ આદેશ, હવે શું થશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed