ગુજરાતમાં વધુ વરસાદથી કપાસનું ઉત્પાદન આ વર્ષે 10થી 15 ટકા ઘટાટાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદે ખેડૂતો માટે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. જળાશયો છલકાતા આવનારા મહિનાઓ માટે ભલે પાણીની વ્યવસ્થા થઈ હોય પણ હાલમાં ખેતરમાં વાવેલા પાકનું ધોવાણ થયું છે. કોટન એસોસિએશન ઓફ્ ઈન્ડિયા (CAI) અને ખેડૂતોના અંદાજ મુજબ વાવેતરમાં ઘટાડો અને વરસાદથી પાકને થયેલા નુકસાનના કારણે આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 10-15 ટકાનો ઘટાડો થવાની … Continue reading ગુજરાતમાં વધુ વરસાદથી કપાસનું ઉત્પાદન આ વર્ષે 10થી 15 ટકા ઘટાટાની શક્યતા