Gujarat માં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરેલી આગાહી મુજબ દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે. જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ભારેથી અતિભારે વરસાદની સંભાવના … Continue reading Gujarat માં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ભારેથી અતિભારે વરસાદની આગાહી